Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

સૌરાષ્ટ્રમાં ૪ ઓગષ્ટ સુધી ભારે વરસાદની સંભાવના નથીઃ પવનનું જોર રહેશેઃ એન.ડી.ઉકાણી

રાજકોટઃ હવામાન ખાતાના પૂર્વ અધિકારી અને વેધરએકસપર્ટ શ્રી એન.ડી.ઉકાણીએ જણાવ્યું કે હાલ વેસ્ટર્લી સ્ટ્રોંગ વિન્ડ (ભારે ઠંડા અને ભેજવાળા પવન)ના લીધે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની ૪ ઓગષ્ટ સુધી કોઈ શકયતા નથી. કોઈ કોઈ સ્થળોએ સામાન્ય ઝાપટા વરસી જાય. દિવસ દરમ્યાન પવનનું જોર રહેશે

(3:46 pm IST)