Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

જામનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ને કોરોના પોઝિટિવ આવ્યો : હાલ અમદાવાદ ખાતે તેમની સારવાર ચાલુ

તેઓએ તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ટેસ્ટ કરાવી લેવા કરી અપીલ : હકુભાની તબિયત સારી છે અને તેને પ્રાથમિક લક્ષણોજ જણાય છે

જામનગર 78 ના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા ને કોરોના પોઝિટિવ આવ્યો હાલ તેમની સારવાર અમદાવાદ ખાતે ચાલી રહી છે.

તેઓએ તેમના સંપર્કમાં આવેલ તમામ લોકોને ટેસ્ટ કરાવી લેવા અપીલ કરી છે. હકુભા ની તબિયત સારી છે તેને પ્રાથમિક લક્ષણો જણાય છે.

 

(11:06 pm IST)