Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સુરતના ઉધનામાં સવા ઇંચ , લીંબાયતમાં અડધો ઇંચ વરસાદ પડ્યો : ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી

સેન્ટ્ર્લમાં 7 મિમી, વરાછા-બીમાં 2 મિમી, રાંદેરમાં 5 મિમી, કતારગામમાં 8 મિમી, અને અઠવામાં 8 મિમિ વરસાદ

સુરત : શહેરમાં છૂટોછવાયો વરસાદ રહ્યો હતો. માત્ર ઉધનામાં 1.25 ઇંચ વરસાદ હતો. જ્યારે સેન્ટ્ર્લમાં 7 મિમી, વરાછા-બીમાં 2 મિમી, રાંદેરમાં 5 મિમી, કતારગામમાં 8 મિમી, લિંબાયતમાં 13 મિમી, અઠવામાં 6 મિમી વરસાદ નોંધાયો છે. આગામી ત્રણ દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
    

 

(11:45 am IST)