Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

રાજ્યના 100 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ : સૌથી વધુ ડાંગના આહવામાં 3 ઈંચ વરસાદ

ગણદેવી, હાંસોટ, વાંસદા, વડોદરામાં 2.2 ઈંચ ,વઘઈ અને સુરતના મહુવામાં 1.8 ઈંચ વરસાદ

અમદાવાદ : હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 100 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં  સૌથી વધુ ડાંગના આહવામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે આ ઉપરાંત  ગણદેવી, હાંસોટ, વાંસદા, વડોદરામાં 2.2 ઈંચ તેમજ વઘઈ અને સુરતના મહુવામાં 1.8 ઈંચ વરસાદ વરસ્યો છે

(9:32 pm IST)