Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

હર્ષ સોલંકીનું સ્‍વાગત

(કેતન ખત્રી) અમદાવાદઃ હર્ષ સોલંકી અને એમના પરિવાર સાથે આપ ના પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલ ઈટાલિયાનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થતાં આપ ના અસારવા વિધાનસભાના ઉમેદવાર જે.જે. મેવાડા સહિત કાર્યકર્તાઓ દ્વારા સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

(4:29 pm IST)