Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

અમિતભાઈ શાહે સહપરિવાર બહુચરાજી માતાની આરતી ઉતારી

ગાંધીનગર :  આજે મંગળવારે બીજા નોરતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે માદરે વતન માણસામાં પરિવાર સાથે ખૂબ જ ભાવપૂર્વક બહુચર માતાજીની પૂજા કરી આરતી ઉતારી હતી અમિતભાઈએ હૃદયના ભાવ સાથે આખી આરતી ગાઇ હતી.

(12:02 am IST)