Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ઓલ ગુજરાત વોટરપાર્ક એસો.નું વાર્ષિક સ્‍નેહમીલન

(કેતન ખત્રી), અમદાવાદઃ ઓલ ગુજરાત વોટરપાર્ક એસોસિએશનની વાર્ષિક સ્‍નેહમિલન સમારોહ ડિવાઈન વોટરપાર્ક એન્‍ડ રિસોર્ટ, સોમનાથ ખાતે કરવામાં આવી હતી. જેમાં રાજયના દરેક વોટરપાર્કના માલિકોએ ભાગ લીધો હતો.

(4:28 pm IST)