Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

નવરાત્રી મહોત્સવ ઇન્દોર મધ્ય પ્રદેશ ગરબા મહોત્સવમાં મહામંડલેશ્વર માં કનકેશ્વરી દેવીએ કન્યા પૂજન કર્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ગુજરાત સહિત દેશ દુનિયામાં નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ ગરબે રમી રહ્યા છે ત્યારે સુપ્રસિદ્ધ કથાકાર મહામંડલેશ્વર માં કનકેશ્વરી દેવીએ મધ્યપ્રદેશ ઇન્દોર ના નવરાત્રી ગરબા મહોત્સવમાં કન્યાઓનું પૂજન કર્યું હતું. માં કનકેશ્વરી દેવીએ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા.

આ કાર્યક્રમનો વિડીયો જોવા માટે youtube લીંક પર ક્લિક કરો...

 

(5:48 pm IST)