Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

સુરતના કામરેજ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

નવરાત્રીમાં વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતિત બન્યા

અમદાવાદ ;  હવામાન વિભાગની આગાહી પગલે સુરત અને ભરૂચમાં વરસાદ પડ્યો છે. સુરતના કામરેજ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો.  નવરાત્રીમાં વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતિત બન્યા છે. 

(10:20 pm IST)