Gujarati News

Gujarati News

News of Sunday, 29th May 2022

પાદરાના જંબુસર રોડ પર બે ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત : એકનું મોત : એકની હાલત ગંભીર

બે ટ્રક સામ સામે અથડાતા બંને ટ્રકોનું કચ્ચરધાણ નીકળી ગયુ હતું.

અમદાવાદ :  પાદરાના જંબુસર રોડ પર બે ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બે ટ્રક સામ સામે અથડાતા બંને ટ્રકોનું કચ્ચરધાણ નીકળી ગયુ હતું. આ ઘટનામાં એકનું મોત નિપજ્યુ છે, તો એકની હાલત ગંભીર છે. ઘટનાને પગલે વડું પોલીસે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

(11:09 am IST)