Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

ફોરેસ્ટના ડે. કન્ઝર્વેટર ડો. બી.એ. સુચિન્દ્રા (આઇએફએસ)ને વન વિભાગ ગાંધીનગરમાં કન્ઝર્વેટરનું પ્રમોશન

ગાંધીનગરઃ વન વિભાગ, વલસાડ નોર્થ ડિવીઝનના ડે. કન્ઝર્વેટર ડો. બી.એ. સુચિન્દ્રા (આઇએફએસ)ને પ્રમોશન આપી ગાંધીનગર વિભાગ ખાતે કન્ઝર્વેટર પદે નિમણુંક અપાઇ છે.  આ અંગેનો હૂકમ વન પર્યાવરણ વિભાગના જોઇન્ટ સેક્રેટરી જી.જે. દવેએ કર્યો છે.

(5:41 pm IST)