Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

સવાર સુધીમાં ભરૂચ જિલ્લામાં દોઢથી સાડા પાંચ ઈંચ સુધી અનરાધાર વરસાદ પડ્યો: સીઝનનું કુલ ૯૬ ટકા પાણી પડી ગયું

રાજકોટ: ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. સવારે ૮ સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

૫.૫ ઇંચ હાંસોટ, ૪ ઇંચ અંકલેશ્વર, ૪ ઇંચ વાલિયા, ૪ ઇંચ વાગરા, ૩.૫ ઇંચ ભરૂચ, ૩ ઇંચ ઝઘડિયા, ૩ ઇંચ નેત્રંગ, ૨ ઇંચ જંબુસર અને ૧.૫ ઇંચ આમોદપંથકમાં ખાબક્યો છે. ભરૂચ જિલ્લામાં મોસમનો કુલ વરસાદ ૯૬ ટકાએ સ્પર્શયો છે.

(12:01 pm IST)