Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

પીપલોદમાં એક સાથે ૧૧ કોરોના કેસ: એક જ પરિવારના પાંચને કોરોના વળગ્યો

સુરત: પીપલોદના આવિષ્કાર એપાર્ટમેન્ટમાં એક સાથે ૧૧ કોરોનાના કેસ બહાર આવતા તંત્ર થયું દોડતુ થયું છે. મળતી વિગતો મુજબ એક જ પરિવારના પાંચ લોકોને કોરોના પોઝિટિવ વળગ્યો છે. દરમિયાન બી વિંગને ક્લસ્ટર ઝોન જાહેર કરાએલ છે

(12:01 pm IST)