Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ધારીખેડા સુગર ખાતે રસીકરણ કાર્યક્રમમાં લોકો વેક્સિનનો લાભ લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તારીખ/29 જુલાઈના રોજ નાંદોદ તાલુકામાં આવેલી ધારીખેડા સુગર ફેકટરી ખાતે કોર્ટમાં વિરોધી રસી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં સંજયભાઈ ચૌધરી જિલ્લા બક્ષીપંચ મોરચા ના ઉપપ્રમુખ, તાલુકા સંગઠન મંત્રી ધર્મેન્દ્રભાઈ દ્વારા covid -19 અંતર્ગત રસીકરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,જેમાં ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલની ઉપસ્થિત માં  કામદારો તેમજ નગરજનોને રસીકરણ કરવામાં આવ્યું હતું.

(11:29 pm IST)