Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ગુજરાતમાં ૧.૫ લાખ કરોડનું જંગી રોકાણ આવી રહ્યાના નરેન્દ્રભાઈએ આપેલા નિર્દેશો

વેદાંતા - ફોક્સકોનનો રૂ. ૧.૫૪ લાખ કરોડનો નવો ચિપ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ગુજરાતના ધોલેરામાં આવે તેવી સંભાવના હોવાનો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે ભાવનગરમાં નિર્દેશ આપ્યો હતો.

(10:37 pm IST)