Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

વડોદરાના સમા વિસ્તાર નજીક રહેતા 21 વર્ષીય યુવકે વાસદ બ્રિજ પરથી પડતું મુક્ત અરેરાટી મચી જવા પામી

વડોદરા: વડોદરા સમા બસ સ્ટેન્ડ પાસે આવેલ શાંતિ નગરમાં રહેતા 21 વર્ષીય રાહુલ રતનભાઈ મારવાડીએ મહીસાગર નદીના વાસદ બ્રિજ ઉપરથી પડતું મુકતા ફાયર લાશકરોએ યુવકની શોધખોળ કામગીરી હાથ ધરી હતી. ભારે જેહમત બાદ આજે સવારે ફાયર જવાનોએ યુવકનો મૃતદેહ શોધી પરિવારને સોપ્યો હતો.

(5:36 pm IST)