Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

અમદાવાદના રત્નમણીમાં ITની રેડ મામલો :15 લોકર મળ્યા: 1 કરોડ રોકડ સીઝ કરાઇ:5 કરોડ રૂપિયાની જવેલરી પણ મળી

200 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો મળ્યા , કરોડો રૂપિયાની કરચોરી બહાર આવે તેવી શક્યતા

અમદાવાદના રત્નમણીમાં ITની રેડનો મામલે  તપાસ દરમિયાન 15 લોકર મળી આવ્યા છે જયારે  1 કરોડ જેટલી રોકડ રકમ સીઝ કરાઇ છે આ ઉપરાંત  5 કરોડ રૂપિયાની જવેલરી પણ મળી આવી છે તપાસ દરમિયાન  200 કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો મળ્યા છે  કરોડો રૂપિયાની કરચોરી બહાર આવે તેવી શક્યતા છે

(7:18 pm IST)