Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

અમદાવાદના અસારવામાં ગુહમંત્રી અમિતભાઇ શાહનો રોડ શો :મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા

અમદાવાદ :  ગુજરાતમાં પહેલા તબક્કાની વિધાનસભા ચૂંટણી માટે ૮૯ બેઠકો માટે 01 ડિસેમ્બરે મતદાન યોજાશે. જ્યારે બીજા તબક્કા માટે 05 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. ત્યારે બીજા તબક્કામાં મતદાન થવાનું છે તે વિસ્તારમાં ભાજપ પ્રચારમાં વ્યસ્ત છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ  શાહ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. અસારવામાં અમિતભાઈ  શાહનો રોડ શો યોજવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે

(6:38 pm IST)