Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ચૂંટણી પૂર્વે પંચમહાલના શહેરા કોંગ્રેસમાં ગાબડું: અનેક સમર્થકો ભાજપમાં જોડાયા

 પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા મંત્રી ભરતસિંહ બારીયાએ રાજીનામું આપી સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

અમદાવાદ :ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે પંચમહાલના શહેરા કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા મંત્રી ભરતસિંહ બારીયાએ રાજીનામું આપી સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે.વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યાં છે

(6:39 pm IST)