Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે અચાનક અરવલ્લીની મુલાકાતે: મહત્વની બેઠક યોજી

ત્રણેય બેઠકો પર વિજય મેળવવા અંગે આગેવાનો સાથે તેમણે મંથન કર્યુ.

અમદાવાદ :  અરવલ્લી જિલ્લાની ત્રણ બેઠક કબજે કરવા ભાજપે પ્રયાસ શરુ કરી દીધા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે અચાનક અરવલ્લીની મુલાકાત લીધી છે. મોડાસાના કમલમ કાર્યાલય ખાતે સી આર પાટીલે મહત્વની બેઠક યોજી હતી, આ બેઠકમાં ત્રણેય બેઠકો પર વિજય મેળવવા અંગે આગેવાનો સાથે તેમણે મંથન કર્યુ હતું .

(9:34 pm IST)