Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

સુરતમાં પોઝીટીવ રેટમાં ઝડપી ઘટાડોઃ પ્રથમ શહેર બન્યું

સુરતઃ સુરત દેશનું પહેલુ એવુ શહેર છે કે જેનો પોઝીટીવીટીરેટમાં ઝડપથી ઘટાડો થયો છે. શરુઆતમાં પોઝીટીવીટી દર ૧.૬૧ ટકા હતો. જે એપ્રિલમાં વધીને ૮ ટકા થયો છે. ત્યારથી સતત ઘટાડા બાદ ૦.૯ ટકા થયો છે. એપ્રિલમાં રેટ વધીને ૮ ટકા સુધી પહોંચી ગયા બાદ તબકકાવાર ઘટાડો થયો છે. મૃત્યુદર અને ડિસ્ચાર્જ રેટમાં પણ ઘટાડો નોંધાયો છે.

(3:03 pm IST)