Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

અવિનાશ પાંડે ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી ? બે ત્રણ દિવસમા સત્તાવાર જાહેરાત થવાની શકયતા

રાજીવ સાતવના નિધન બાદ ગુજરાત કોંગ્રેસ પ્રભારીનું પદ ખાલી છે, ત્યારે સંભવતઃ અવિનાશ પાંડે નવા પ્રભારી બને તેવી પ્રબળ શક્યતા ચર્ચાઈ રહી છે. આ પહેલા સચિન પાયલોટે ગુજરાતનું પ્રભારીપદ સ્વીકારવા ઘસીને ના પાડી દીધી હતી.

(6:28 pm IST)