Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

નવસારી જિલ્લામાં ટક્કર આપતો કોરોના : આજે ૪૭ નવા કેસો નોંધાયા : ૩૮ દર્દી ઓ કોરોના મુકત

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :   આજે ઍટલે કે ૩૧ મી મે નાં રોજ જીલ્લા માં૪૭ નવા કેસો નોંધાયા છે અને ૨ દર્દીનાં અવસાન થયેલ છે, જેની સામે ૩૮ દર્દી ઓ કોરોના મુકત થઇ શક્યા છે, જીલ્લામાં હાલ ૪૯૭ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(8:22 pm IST)