Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

રાજ્યના સચિવાલય સ્ટેનોગ્રાફર સંવર્ગના ચાર અંગત મદદનીશને રહસ્ય સચિવપદે બઢતી

અંગત મદદનીશ ( ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 ) વર્ગ-3ને ( ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-1) વર્ગ -2 તરીકે બઢતી અપાઈ

અમદાવાદ : રાજ્યના સચિવાલય સ્ટેનોગ્રાફર સંવર્ગના ચાર અંગત મદદનીશને રહસ્ય સચિવપદે બઢતી  અપાઈ છે

અંગત મદદનીશ ( ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 ) વર્ગ-3ને ( ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-1) વર્ગ -2 તરીકે બઢતી અપાઈ છે

 બઢતી અપાયેલાની યાદી મુજબ છે  

(10:18 pm IST)