Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

અંબાજી દાંતા પંથકમાં ભારે વરસાદ : ચોતરફ જળબંબોળ

દાંતામાં ચાર ઇંચ અને અંબાજીમાં સવારે બે ઇંચ વરસાદ બાદ સાંજે ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

અંબાજી દાંતા પંથક માં વરસાદ ની ઘટ જોવા મળી હતી પણ છેલ્લા બે દિવસ થી અંબાજી દાંતા પંથક માં ભારે વરસાદ વર્ષી રહ્યો છે દાંતા માં આજે ચાર ઇંચ અને અંબાજી માં સવારે બે ઇંચ વરસાદ વર્ષયા બાદ વરસાદે ફરી સાંજ ના સુમારે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી હાલ તબક્કે પડેલા વરસાદ ના પગલે વાતાવરણ માં ઠંડક ચોક્સ થઇ છે પણ કાચા મકાનો વાળા વિસ્તાર માં દીવાલો ગળી ધરાશાયી થાય તેવો ડર પણ ઝૂંપડપટ્ટી વાળા રહેણાંક વિસ્તાર માં ભય ખોવાઈ રહ્યો છે આમ આજે દાંતા પંથક માં 6 ઇંચ તો અંબાજી પંથક માં 3 ઇંચ ઉપરાંત નો વરસાદ ખાબક્યો હતો

(10:19 pm IST)