Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

મોઢેરા ખાતે લોક ગાયિકા કાજલ મહેરીયા ઉપર હુમલો : ઇવેન્‍ટ ઓર્ગેનાઇઝરના ભાઇની ખબર કાઢવા ગયા હતા ત્‍યારે ઘટના બની : વિરોધીઓનું કૃત્‍યુ

મોઢેરા  : મોઢેરા ખાતે પ્રસિધ્‍ધ લોક ગાયિક શ્રી કાજલ મહેરીયા ઉપર હુમલો કરી મારમાર્યાની વિગત બહાર આવેલ છે. ઇવેન્‍ટ ઓર્ગેનાઇઝરના ભાઇની ખબર કાઢવા તેઓ ગયા હતા ત્‍યારે આ ઘટના બની હતી.

ઇવેન્‍ટના વિરોધમાં અે  આ કૃત્‍યુ કર્યુ હોવાનું જાણવા મળેલ છે.

વધુમાં શ્રી કાજલ મહેરીયાને અપશબ્‍દો બોલી બાદ તેના ઉપર હુમલો કરી માર માર્યાનું જાણવા મળ્યું છે. વધુ વિગતો મેળવાઇ રહી છે.

(11:57 pm IST)