Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે આજે રાજ્ય સરકારનું વર્ષ 2022નું કેલેન્ડર લોકાર્પિત

રાજકોટ:::મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે આજે રાજ્ય સરકારનું વર્ષ 2022નું કેલેન્ડર લોકાર્પિત કરાયું હતું આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રીમતી અવંતિકાસિંઘ, ડીજીપીએસ વી એમ રાઠોડ, વરિષ્ઠ માહિતી અધિકારી શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી પુલકભાઈ ત્રિવેદી વગેરે હાજર રહ્યા હતા.

(4:31 pm IST)