ગુજરાત
News of Monday, 1st March 2021

આઈશાના આપઘાત કેસમાં પતિ આરીફની રાજસ્થાનથી પાલીથી ધરપકડ : સવાર સુધીમાં અમદાવાદ લાવવામાં આવશે

રિવરફ્રન્ટ પોલીસે ગણતરીના કલાકોમાં જ ફરાર આરોપી આરીફને ઝડપી લીધો

અમદાવાદ વટવા વિસ્તારમાં રહેતી આઈશા નામની એક યુવતીએ સાસરિયા અને પતિના ત્રાસના કારણે આપઘાત કરી કર્યો હતો. આ બનાવને લઈ પોલીસ દ્વારા આરોપી આરીફની ધરપકડ કરવા માટે રાજસ્થાન પહોંચી હતી.જો કે રિવરફ્રન્ટ પોલીસે ગણતરીના કલાકોમાં જ ફરાર આરોપી આરીફની રાજસ્થાનના પાલી ખાતેથી ધરપકડ કરી છે. આવતીકાલે સવાર સુધીમાં આરોપીને અમદાવાદ લાવવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવ

(11:58 pm IST)