ગુજરાત
News of Friday, 1st July 2022

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની માનવતા આવી સામે. પરિવારથી વિખુટા પડેલા બે બાળકોને સંભાળી લીધા દરિયાપુર તંબુચોકી પાસે પરિવારથી વિખુટી પડી હતી ગૃહ રાજ્યમંત્રીએ બાળકીના આંસુ લૂછ્યા રથયાત્રાના દર્શન કરવા પરિવાર સાથે આવી હતી બાળકી.

(10:45 pm IST)