ગુજરાત
News of Tuesday, 1st September 2020

સાબરકાંઠાનો હાથમતી ડેમ ઓવરફ્લો : નીચાળવાળા 40થી વધુ ગામોને એલર્ટ કરાયા

છેલ્લા ત્રણેક દિવસથી ભારે વરસાદથી ડેમના જળસ્તરમાં વધારો

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં થયેલા ભારે વરસાદને પગલે સોમવારે હાથમતી ડેમ ઓવરફ્લો થયો છે. તેમજ હાલમાં નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ કરાયા છે.

સાબરકાંઠા: જિલ્લામાં હાથમતી ડેમ ઓવરફ્લો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં સાબરકાંઠા તેમજ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે જળસ્તર વધી રહ્યું હતું, જેના પગલે નીચાણવાળા 40થી વધારે ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા

(11:34 am IST)