News of Tuesday, 2nd August 2022
બનાસકાંઠા થરાદ ધાનેરા હાઈવે પર પુરપાટ ઝડપે પસાર થતી કાર પલ્ટી ખાઈ ગઈ, બાઈક સવારને બચાવવા જતા બની ઘટના, કાર સવારનો ચમત્કારિક બચાવ, ઘટના સીસીટીવી કેમેરા મા કેદ.
(9:01 pm IST)