ગુજરાત
News of Tuesday, 2nd August 2022

નડીયાદ ઇન્ટરનેશનલ સ્કુલમાં યોજાયેલ રાજ્યકક્ષાની સ્વીમીંગ(તરણ) સ્પર્ધામાં

SGVP ઇન્ટરનેશનલ સ્કુલના 27 વિદ્યાર્થોઓ વિજેતા

અમદાવાદ તા 2 નડીયાદ ઇન્ટરનેશનલ સ્કુલમાં  રાજ્યકક્ષાની સ્વીમીંગ(તરણ) સ્પર્ધામાં યોજાઇ હતી.જેમાં દિલ્હી, રાજસ્થાન,ગુજરાત વગેરે રાજ્યોમાંથી 170 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

 જેમાં SGVP ઇન્ટરનેશલ સ્કુલના 27 વિદ્યાર્થીઓએ ભાગ લેતા તમામ સ્પર્ધોકો વિજેતા થયા છે.   

    જેમાં  5.વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ, 13. વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ અને  9. વિદ્યાર્થીઓને બ્રોન્ઝ મેડલ મેળવતા ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી,એસજીવીપી છાત્રાલયનું સંચાલન કરતા શાસ્ત્રી કુંજવિહારીદાસજી સ્વામી અને સ્કુલના પ્રિન્સીપાલ શ્રી પદ્માબેન કુમારે વિજેતા વિદ્યાર્થીઓને શુભાશીર્વાદ સાથે અભિનંદન આપ્યા હતા

જેમાં પ્રથમ હરોળ 1.વચન ટેકરિવાલ,2.મીત આહિર 3.નિકુંજ સ્વર્ણકાર 4. વિદિત પટેલ 5.આર્યન રાવલ 6.નમ્ર પારેજિયા

મધ્ય હરોળ 1.આસુતોષ જોષી 2.તક્ષ નારિયા.3,મુદ્રાક્ષ દવે 4.માધવપ્રિયદાસજી સ્વામી 5..વેદાંત સખિયા 6.શુભમ રૈયાણી.7.આર્યન પિપળિયા

પાછલી હરોળ 1.ઝીલ દોંગા 2.જેનિલ સાંગાણી 3.અનાદિ સોની4. કુંજવિહારીદાસજી સ્વામી,5.કેવિન પનેલિયા 6.હરિઓમ કુંમાવત 7.અભય હરપાલાની 8.સુસ્મિત અગ્રવાલ 9.મૃશાદ સેજલિયા 10 કોચ

(2:35 pm IST)