ગુજરાત
News of Wednesday, 2nd September 2020

દાહોદમાં રેવન્યુ કર્મચારી સાથે ગેરવર્તણુંક બાબતે આજથી ૧પ મી સુધી ધરણાઃ વિરોધ

રાજકોટઃ દાહોદમાં રેવન્યુ કર્મચારી સાથે ઉચ્ચ અધિકારીએ ગેરવર્તણુંક કરેલ હાલ જેના વિરોધમાં રાજય લેન્ડ રેકર્ડઝ વર્ગ-૩ કર્મચારી મંડળે આજથી તા.૧પ સપ્ટેમ્બર સુધી દરરોજ બે કર્મચારી ધરણા પર બેઠા કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શીત કરવાનુ શરૂ કર્યુ છે જે અંતર્ગત રાજકોટની સર્વેભવન કચેરીએ આજે ધરણા યોજાયા હતા તે વખત તસ્વીર (તસ્વીર સંદિપ બગથરીયા)

(4:09 pm IST)