ગુજરાત
News of Friday, 2nd October 2020

ગુજરાતના ૧૦ અધિકારીઓ બિહારમાં ચૂંટણી ફરજમાં

વિજય નેહરા, લોચન સેહરા, દિલીપ રાણા, કાપડિયા વગેરેનો સમાવેશ

રાજકોટ તા. રઃ ભારતના ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂ઼ટણી માટે ગુજરાતના આઇ.એ.એસ. કેડરના ૧૦ અધિકારીઓને નિરીક્ષક તરીકે મૂકયા છે. તેની ઓન લાઇન માર્ગદર્શક બેઠક તા. પમીએ થશે. આ અધિકારીઓમાં કે. એલ. બચાણી, દિલીપકુમાર રાણા, હર્ષદ પટેલ, લોચન સેહરા, પી. ભારથી, સંદીપકુમાર, વિજય નેહરા, રૂપવંતસિંઘ, ડી. ડી. કાપડિયા અને અનુપમ આનંદનો સમાવેશ થાય છે.

(3:19 pm IST)