ગુજરાત
News of Friday, 2nd October 2020

ગાંધી જન્મજયંતી નિમિતે વિરમગામ તાલુકા શહેર કૉંગ્રેસ દ્વારા પુષ્પાંજલિનો પ્રોગ્રામ કરવામાં આવ્યો

બસસ્ટેન્ડમાં સ્વછતાનો પ્રોગ્રામ આપવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : દેશભરમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીજીની જન્મજયંતી નિમિતે વિરમગામ તાલુકા શહેર કૉંગ્રેસ દ્વારા પુષ્પાંજલિનો પ્રોગ્રામ આપવામાં આવ્યો હતો. બસસ્ટેન્ડમાં સ્વછતાનો પ્રોગ્રામ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં તાલુકા કૉગ્રેસ પ્રમુખ દસરથભાઈ પટેલ, શહેર કૉંગ્રેસ પ્રમુખ સુધીર રાવલ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી દેવેન્દ્રસિંહ સિંધવ, રણજિતસિંહ ડોડિયા, ધરમસિંહભાઈ ઠાકોર વગેરે આગેવાનો હજાર રહ્યા હતા.

(8:23 pm IST)