News of Thursday, 2nd December 2021
અમદાવાદના વિરમગામ પંથક અને ખેડાના નડિયાદ સહિતના પંથકમાં કમોસમી વરસાદ
.નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદથી તુવેર, કેળા અને શેરડી સહિતના પાકને નુકસાનની ભીતિ
અમદાવાદના વિરમગામ અને આસપાસના પંથકમાં વહેલી સવારે મેઘરાજાએ ધીમી સવારી કરી હતી.ખેડામાં નડિયાદ સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત છે.નર્મદા જિલ્લામાં પણ કમોસમી વરસાદથી તુવેર, કેળા અને શેરડી સહિતના પાકને નુકસાનની ભીતિ છે.
(11:28 pm IST)