ગુજરાત
News of Thursday, 3rd September 2020

નર્મદા ડેમ ઝડપભેર ઓવરફ્લો થવા તરફ દોડી રહ્યો છે : 89% ડેમ ભરાઈ ગયો

ભરૂચ: સરદાર સરોવર ડેમ (નર્મદા ડેમ) 89 ટકા ભરાઈ ગયો છે. નર્મદા ડેમની સપાટી 135 મીટરને વળોટી ગઈ છે. સરકારે તાજેતરમાં જ નર્મદા ડેમને ૧૩૮ મીટર સુધી ભરવાની છુટ આપી છે. જે તુંરતમાં ભરાઈ જાય તેવી પૂરી સંભાવના છે.

(12:34 am IST)