ગુજરાત
News of Friday, 3rd December 2021

ગાંધીનગરમાં ઇન્ટરસોલાર ઇન્ડિયા એક્ષપોનું ઉદ્દઘાટન કરતા મુકેશ પટેલ

રાજકોટ : ગાંધીનગર ખાતે યોજાયેલ ઇન્ટરસોલાર ઇન્ડિયા એક્ષપો (પ્રદર્શન)નું ઉદ્દઘાટન રાજ્યકક્ષાના ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ મંત્રી શ્રી મુકેશ પટેલના હસ્તે થયેલ તે પ્રસંગની તસ્વીર.

(10:55 am IST)