ગુજરાત
News of Friday, 3rd December 2021

કોંગ્રેસના નવા પ્રમુખ ચૂંટણી નહીં લડે

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ જગદીશ ઠાકોર આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડેઃ રાહુલ ગાંધી સાથેની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

(4:36 pm IST)