ગુજરાત
News of Friday, 3rd December 2021

વિરોધ પક્ષના નેતાની પસંદગી માટે કોંગી ધારાસભ્યોની બેઠકમાં ૧૦ ગેરહાજર: રાજકીય નવાજૂનીના એંધાણ

ગુજરાત વિઘાનસભા ખાતે વિરોધપક્ષના નવા નેતાની પસંદગી કરવા માટે બોલાવેલી કોંગ્રેસ ઘારાસભ્ય દળની મહત્વની બેઠકમાં આશરે ૧૦ કોંગી ધારાસભ્યો ગેરહાજર રહેતા ભારે રાજકિય ગરમાવો. ચોક્કસ જૂથના લોકો હાજર રહ્યા ન હોવાની ચર્ચા.

(6:42 pm IST)