ગુજરાત
News of Tuesday, 4th January 2022

રાજ્યમાં પાંચ આઈએએસ અધિકારીઓને કોરોના વળગ્યો : કાલે યોજાનાર કેબિનેટ બેઠક રદ કરાઈ

સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબીનેટની બેઠક રદ

અમદાવાદ :  ગુજરાતના એક જ દિવસે  પાંચ આઇએએસ અધિકારી કોરોના સંક્રમિત થતાં વાઇબ્રન્ટ સમિટ  માટે  પણ  મુશ્કેલી ઉભી થઈ છે .તેના પગલે બુધવારે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબીનેટની બેઠક પણ રદ કરવામાં આવી છે.

(11:44 pm IST)