ગુજરાત
News of Tuesday, 4th May 2021

યુરોપની એકટીવ ઓકસીજન થેરેપીથી કોરોના દર્દીઓને 'પ્રાણવાયુ'

સુરતમાં કોવિડ સેન્ટરમાં વર્ષો જુની ટેકનીક અપનાવાઈ

અમદાવાદઃ સુરતના એક કોવિડ કેર સેનાતારમાં યુરોપિય દેશોની ૮૦-૯૦ વર્ષ જૂની એકટીવ ઓકસીજન થેરેપી અપનાવવામાં આવી રહી છે, તેને ઉપયોગ કોરોના દર્દીના ઓકસીજન લેવલ અને સીઆરપીમાં ઝડપથી સુધારો લાવવા માટે કરવામાં આવે છે, કોવીડ સેન્ટરમાં ઓકસીજનની કમીવાળા દર્દીઓને ઓજોન એટલે કે ઓજોન- ૩ ચડવામાં આવે છે, કહેવામાં આવી રહ્યું છે કે હાલના ઓકિસજનની અછતના સમયે આ એકટીવ ઓકસીજન થેરેપી વિકલ્પ બની શકે છે, કારણકે ચાર લીટરના ઓકસીજન સીલીન્ડરમાં થી ૪૦ બોટલ બનાવી શકાય છે અને બે – ત્રણ દિવસમાં દર્દીને મેડીકલ ઓકસીજન ની જરૂરતમાંથી છુટકારો આપી શકાઈ છે. ડો. ધર્મપ્રકાશે દુધરેજીયાનું કહેવું છે કે દર્દીએ સમીજીને ડોઝ લેવો અને આયુર્વેદિક કીટની સાથે વિશેષજ્ઞની હાજરીમાં તેના સાઈડ ઈફેકટ થવાની શક્યતા ખુબજ ઓછી રહે છે, તેમને સુરેન્દ્રનગર માં છેલ્લા કોરોનાના સમયે સાડા ત્રણ હજાર દર્દીઓ પર થેરાપીનો પ્રયોગ કર્યો હતો,

સુરતમાં હાલના સમયમાં આ થેરાપીનો પ્રયોગ પરવત પાટિયા ના કોમ્યુનીટી હોલ ખાતે નમો કોવિદ કેર સેન્ટર માં વિશેષ રૂપથી કરવામાં આવી રહ્યો છે.

શું છે એકટીવ ઓકસીજન થેરેપી

તેનો ઉપયોગ ઓટો ઈમ્યુંનીટી ડીસીજ, પેન મેનેજમેન્ટ, બેંકોક મ માં બ્યુટી ઇનસ્ટ્રીઝ,એન્ટી એન્જીંગ, બોડી ડીટોકસ વગેરે માં કરવામાં આવે છે, ભારતમાં આ થેરાપી ૬-૭ વર્ષ થી તેને ઉપયોગ બહુજ ઓછો કરવામાં આવી રહ્યો છે, જર્મનીમાં ૮૦-૯૦ વર્ષ પહેલા ઉદભવેલ આ થેરેપી ઓસીજન લેવલ વધાર્યું છે અને સીઆરપી એટલે સીરીએકટીવ પ્રોટીન ધટાડવામાં આવતું હતું, તેને બનાવવા માટે સીલીન્ડરમાં થી ઓકસીજન કાઢીને ઓજોન-૩માં ફેરવવામાં આવે છે, પછી સલાઇન ડ્રીપ થી દર્દીને ચડાવવામાં આવે છે.

૪ લિટર સીલીન્ડરમાં ૪૦  બોટલ તૈયાર

ઓકસીજ્ન જનરેટર મશીન થી ૪ લીટરના ઓકસીજન સીલીન્ડરમાં થી ૪૦ બોરતળ ઓજોન-૩ તૈયાર કરીને ૪૦ દર્દીઓને આપી શકાઈ છે.

તેમાં થોડી મુશ્કેલી છે

એકટીવ ઓકસીજન થેરેપી ના ઉપયોગ માં તકલીફ એ છે કે ઓ-૨ થી ઓ-૩ બનાવ્યાથી૧૫ થી ૨૦ મિનીટ સુધીજ તેને ઊપયોગ કરી શકાઈ, નહિતર ઓ-૩ ફરીથી ઓ-૨ માં પરિવર્તિત થી જાય છે.

(4:16 pm IST)