ગુજરાત
News of Tuesday, 4th May 2021

વલસાડ જિલ્લામાં આજે કોરોનાનો રાફડો....૧૨૦ નવા કેસો..૭ નાં મોત

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી.:  વલસાડ જિલ્લાના તાલુકા માં આજે એટલે કે ૦૪ થી મે નાં રોજ વલસાડ ૬૦, પારડી ૨૩, વાપી ૧૩, ઉમરગામ ૦૨, ધરમપુર ૦૪, અને કપરાડા ૧૮ નવા કેસો મળી કુલ ૧૨૦ નવા કેસો નોંધાયા... જેની સામે ૮૮ દર્દી ઓ આજે સાજા પણ થયા છે

(9:00 pm IST)