ગુજરાત
News of Wednesday, 5th May 2021

કોરોના વલસાડ જિલ્લામાં બેકાબૂ :આજે ૧૧૮ નવા કેસો :૫ નાં કરુણ મોત : ૧૦૦ દર્દી ઓ સાજા થયા..

( જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી :  વલસાડ જિલ્લાના તાલુકા માં આજે એટલે કે ૫ મિ મે નાં રોજ વલસાડ ૫૬, પારડી ૧૨, વાપી ૧૯, ઉમરગામ ૧૭, ધરમપુર ૧૨ અને કપરાડા ૦૨ મળી ૧૧૮ નવા કેસો આવેલ છે.

(6:53 pm IST)