ગુજરાત
News of Thursday, 5th August 2021

વડોદરામાં ૧૯ વર્ષીય જુડોની ખેલાડી સાક્ષી રાવલનો ડેન્ગ્યુનો ડેન્ગ્યુઍ ભોગ લીધો

વડોદરા શહેરમાં ૧૯ વર્ષીય જુડોની આશાસ્પદ ખેલાડી સાક્ષી રાવલનું ડેન્ગ્યુથી અવસાન થયું છે. શહેરના આજવા રોડ ખાતે રહેતી સાક્ષી રાવલનું નેશનલ પ્લેયર હતી. તેમણે વર્ષ ૨૦૧૯માં ઝારખંડ ખાતે યોજાયેલી જુડોની સુરાશ કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

(1:27 pm IST)