ગુજરાત
News of Saturday, 5th September 2020

દક્ષિણ ગુજરાતમાં ભૂકંપ : વલસાડ, વાપી, પારડી, ઉમરગામ અને સેલવાસમાં ભૂકંપના આંચકા અનુભવાયા : તીવ્રતા 4.1ની નોંધાઈ : પાલઘરમાં કેન્દ્રબિંદુ

 

દક્ષિણ ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે વલસાડ, વાપી,પારડી,ઉમરગામ અને સેલવાસમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે રિક્ટર સ્કેલમાં આંચકાની તીવ્રતા 4.1ની નોંધાઈ છે ભૂકંપનું પાલઘરમાં કેન્દ્રબિંદુ હોવાનું મનાય છે .

(8:43 am IST)