News of Monday, 5th December 2022
આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી અને આપ ના સી એમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી એ પોતાના પત્ની સાથે મતદાન કર્યું
રાજકોટ::આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી અને આપ ના સી એમ પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી એ પોતાના પત્ની સાથે વિદ્યાનગર હાઈ સ્કુલ , ઘુમા ના મતદાન મથક મા મત આપ્યો હતો.
(1:13 pm IST)