News of Thursday, 6th October 2022
સાબરકાંઠા જિલ્લામાં પવન સાથે વરસાદ વરસ્યો
-- હિંમતનગર, પ્રાંતિજ, વડાલી અને વિજયનગર પંથકમાં વરસાદ:ઉમિયાનગર, કઠવાવડી, કાલવણ અને ખેડાસણમાં પણ વરસાદ પડ્યો
સાબરકાંઠા જિલ્લામાં પણ પવન સાથે વરસાદ વરસ્યો છે. હાલ હિંમતનગર, પ્રાંતિજ, વડાલી અને વિજયનગર પંથકમાં વરસાદ પડ્યો છે. આ સિવાય ઉમિયાનગર, કઠવાવડી, કાલવણ અને ખેડાસણમાં પણ વરસાદ છે. વરસાદ થતાં ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.
(9:35 pm IST)