News of Friday, 7th August 2020
એસ.ટી માં 11 અધિકારીઓ તથા ડેપો મેનેજરની બદલીના હુકમો : અમદાવાદના ડી.એમ.જોગલને જૂનાગઢ મુકાયા
અમદાવાદ : રાજ્યમાં એસ ટીમાં 11 અધિકારીઓ તથા ડેપો મેનેજરની બદલીના હુકમો થયા છે જેમાં અમદાવાદના ડી.એમ.જોગલને જૂનાગઢ મુકાયા છે
આ બદલીના હુકમો સાથે ક્યાં અધિકારીની કઈ જગ્યાએ બદલી થઇ તેની વિગત આ મુજબ છે
(10:46 pm IST)