ગુજરાત
News of Monday, 7th September 2020

મુખ્યમંત્રીની ઓફિસના પટ્ટાવાળાને કોરોના

ગાંધીનગરઃ સ્વર્ણિમ સંકુલ-૧માં તમામ કર્મચારીઓના કોરોનાના ટેસ્ટ કરાઇ રહ્યા છે, મુખ્યમંત્રી અને ઉપમુખ્મંત્રીનું કાર્યાલય આવેલું છે ત્યારે આજે બપોરે કરાયેલા ટેસ્ટમાં એક કર્મચારીને પોઝિટીવ આવ્યો છે. સ્વર્ણિમ સંકુલમાં આજે અને આવતીકાલે પણ કર્મચારીઓના ટેસ્ટ કરાશે.

 

 

(3:03 pm IST)